🇮🇳
India
Gujarati
NSG કમાન્ડોની યુનિફોર્મ બદલાશે:44°C તાપમાનમાં જવાન બેભાન થયા બાદ નિર્ણય; 5 રાજ્યોમાં ચૂંટણી પહેલાં મળી શકે છે નવી વર્દી
બ્લેક કેટ કમાન્ડોની પ્રસિદ્ધ કાળી વર્દી હવે બદલાવા જઈ રહી છે. કારણ છે- ભયંકર ગરમી. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)એ પોતાના VIP સુરક્ષામાં તૈનાત કમાન્ડો માટે નવી શ્વાસ લઈ શકાય તેવી યુન…