🇮🇳
India
Gujarati
રાહુલ ગાંધીએ કહ્યું- 1 નવેમ્બરની માર્ચમાં વિદ્યાર્થી સંગઠનો જોડાય:લાઠીચાર્જથી ગભરાશો નહીં; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ INDIA બ્લોક જાહેર મહાભિયોગ કાર્યક્રમ કરશે
રાહુલ ગાંધીએ ગુરુવારે વિદ્યાર્થી સંગઠનોને પણ 1 નવેમ્બરે યોજાનારી દિલ્હી ચલો માર્ચમાં આવવાની અપીલ કરી છે. તેમણે X પર વીડિયો જારી કરીને કહ્યું કે પોલીસના લાઠીચાર્જની ચિંતા ન કરો. ગભર…