🇮🇳
India
Gujarati
PM મોદીએ ઓડિશામાં RBI ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું:મુંબઈના ડેટા સેન્ટરમાં કોઈ સમસ્યા આવે તો બેકઅપ આપશે; બેન્કિંગ-પેમેન્ટ સિસ્ટમ બંધ નહીં થાય
PM મોદીએ રવિવારે ઓડિશાના ખુર્દા જિલ્લામાં બનેલા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના બીજા ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ભુવનેશ્વર નજીક ઇન્ફો વેલી-IIમાં 18.55 એકરમાં બનેલું આ પરિસર નવી મુંબઈ સ…